પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉ જવણી અંતર્ગત ” અંબાજી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ”
Published on: 18/01/2019(માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા.૨૬ જાન્યુીઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રસિધ્ધે યાત્રાધામ અંબાજી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ઉજવણી પ્રસંગે તા.૨૫ જાન્યુનઆરીના રોજ અંબાજી મુકામે મુખ્યેમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યેક્ષસ્થા૨ને યોજાનાર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ વિશે સમીક્ષા અને […]
Moreકલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફારન્સ યોજાઇ
Published on: 17/01/2019“પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર બનાસકાંઠા જીલ્લામાં જામી રહેલ આનંદ, ઉત્સવ અને હર્ષનો માહોલ.“ (માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા. ૨૬ મી જાન્યુઆરી-૨૦૧૯, પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે ભવ્યતાથી શાનદાર રીતે યોજાશે. ઉલ્લેખનીય છે કે આ મહાન રાષ્ટ્રીય પર્વની ઉજવણી આનંદ, ઉત્સાહ અને હર્ષપૂર્વક યોજાય તે માટે કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન […]
Moreપાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના પદાધિકારીઓની બેઠક યોજાઇ
Published on: 15/01/2019(માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા.૨૬ જાન્યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં કલેકટરશ્રી સંદીપ સાગલએ જણાવ્યું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજકક્ષાની ઉજવણી થઇ રહી છે […]
Moreપાલનપુર ખાતે DDO શ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ
Published on: 12/01/2019(માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા. ૨૬ જાન્યુખઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાી વહીવટીતંત્ર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. ૧૨ જાન્યુઆરીના રોજ જિલ્લા પંચાયત દ્વારા પાલનપુર કર્ણાવત સ્કુલના કેમ્પસમાં માતૃશ્રી એસ.એસ.ગોવિંદા બી.એઙ. કોલેજ ખાતે જિલ્લા […]
Moreપાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ દિવસની ઉજવણી કરાઇ
Published on: 11/01/2019(માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા. ૨૬ જાન્યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૧૧ જાન્યુઆરીના રોજ પોલીસ વિભાગ દ્વારા પાલનપુર પોલીસ હેડકવાર્ટર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ દિવસની ઉજવણી […]
Moreબનાસકાંઠા જીલ્લાઓમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે પ્રભારી સચિવશ્રી અરૂણકુમાર સોલંકીના અધ્ય ક્ષસ્થાને પાલનપુર ખાતે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ
Published on: 08/01/2019(માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા.૨૬ જાન્યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા કરાયેલ આયોજન અને હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રભારી સચિવશ્રી અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને પાલનપુર મુકામે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉજવણી પ્રસંગે કરાયેલ આયોજન અને […]
MoreBsf trained youth of the villages on indo- pak border for defence skill
Published on: 04/07/2018Bsf trained youth of the villages on indo- pak border for defence skill n exam under B.A.D.P..scheme.
More