• સામાજિક મીડિયા લિંક
  • સાઇટ મેપ
  • Accessibility Links
  • ગુજરાતી
બંધ

પ્રેસ જાહેરાત

ફિલ્ટર:
પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉ જવણી અંતર્ગત

પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉ જવણી અંતર્ગત ” અંબાજી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ”

પર પ્રકાશિત: 18/01/2019

(માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા.૨૬ જાન્યુીઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રસિધ્ધે યાત્રાધામ અંબાજી ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં ઉજવણી પ્રસંગે તા.૨૫ જાન્યુનઆરીના રોજ અંબાજી મુકામે મુખ્યેમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના અધ્યેક્ષસ્થા૨ને યોજાનાર વિવિધ કાર્યક્રમોની તૈયારીઓ વિશે સમીક્ષા અને […]

વધુ
કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્ય ક્ષસ્થાાને પ્રેસ કોન્ફારન્સ

કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફારન્સ યોજાઇ

પર પ્રકાશિત: 17/01/2019

“પ્રજાસત્તાક દિવસની ઉજવણી પ્રસંગે સમગ્ર બનાસકાંઠા જીલ્‍લામાં જામી રહેલ આનંદ, ઉત્‍સવ અને હર્ષનો માહોલ.“ (માહિતી બ્યુરો,પાલનપુર)           આગામી તા. ૨૬ મી જાન્‍યુઆરી-૨૦૧૯, પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર ખાતે ભવ્‍યતાથી શાનદાર રીતે યોજાશે. ઉલ્‍લેખનીય છે કે આ મહાન રાષ્‍ટ્રીય પર્વની ઉજવણી આનંદ, ઉત્‍સાહ અને હર્ષપૂર્વક યોજાય તે માટે કલેકટરશ્રી સંદીપ સાગલેની સુચના અને માર્ગદર્શન […]

વધુ

પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના પદાધિકારીઓની બેઠક યોજાઇ

પર પ્રકાશિત: 15/01/2019

(માહિતી બ્યુરો,પાલનપુર)           આગામી તા.૨૬ જાન્‍યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પાલનપુર નગરપાલિકાના સભાખંડમાં કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને નગરપાલિકાના પદાધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી.           આ બેઠકમાં કલેકટરશ્રી સંદીપ સાગલએ જણાવ્યું કે આપણા બનાસકાંઠા જિલ્લામાં ૨૬ મી જાન્યુઆરીની રાજકક્ષાની ઉજવણી થઇ રહી છે […]

વધુ

પાલનપુર ખાતે DDO શ્રી બી.એ.શાહના અધ્યક્ષસ્થાને નેતૃત્વ દિવસની ઉજવણી કરાઇ

પર પ્રકાશિત: 12/01/2019

(માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા. ૨૬ જાન્યુરઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લાી વહીવટીતંત્ર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે આજે તા. ૧૨ જાન્‍યુઆરીના રોજ જિલ્લા પંચાયત દ્વારા પાલનપુર કર્ણાવત સ્કુલના કેમ્પસમાં માતૃશ્રી એસ.એસ.ગોવિંદા બી.એઙ. કોલેજ ખાતે જિલ્લા […]

વધુ
પ્રજાસત્તાક પર્વની રાજયકક્ષાની ઉજવણી અંતર્ગત

પાલનપુર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ દિવસની ઉજવણી કરાઇ

પર પ્રકાશિત: 11/01/2019

(માહિતી બ્યુરો,પાલનપુર)           આગામી તા. ૨૬ જાન્‍યુઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જિલ્‍લાના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી થવાની છે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત જિલ્‍લા વહીવટીતંત્ર દ્વારા વિવિધ દિવસોની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત તા. ૧૧ જાન્‍યુઆરીના રોજ પોલીસ વિભાગ દ્વારા પાલનપુર પોલીસ હેડકવાર્ટર ખાતે કલેકટરશ્રી સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ દિવસની ઉજવણી […]

વધુ

બનાસકાંઠા જીલ્લાઓમાં પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી માટે પ્રભારી સચિવશ્રી અરૂણકુમાર સોલંકીના અધ્યક્ષસ્થાને પાલનપુર ખાતે તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક યોજાઇ

પર પ્રકાશિત: 08/01/2019

(માહિતી બ્યુરો,પાલનપુર) આગામી તા.૨૬ જાન્યુાઆરી-૨૦૧૯, રાજયકક્ષાના પ્રજાસત્તાક પર્વની બનાસકાંઠા જીલ્લા ના પાલનપુર ખાતે શાનદાર ઉજવણી કરવામાં આવશે. રાજય કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી પ્રસંગે જીલ્લાન વહીવટીતંત્ર દ્વારા કરાયેલ આયોજન અને હાથ ધરવામાં આવેલ તૈયારીઓ અંગે પ્રભારી સચિવશ્રી અરૂણકુમાર સોલંકીના અધ્ય ક્ષસ્થારને પાલનપુર મુકામે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં ઉજવણી પ્રસંગે કરાયેલ આયોજન અને […]

વધુ
બીએસએફ દ્વારા યુવા તાલીમ

બીએસએફ સંરક્ષણ કૌશલ્ય માટે ભારત-પાક સરહદ પરના ગામોના યુવાનોને તાલીમ આપે છે

પર પ્રકાશિત: 09/07/2018

બીએસએફ સંરક્ષણ કૌશલ્ય માટે ભારત-પાક સરહદ પરના ગામોના યુવાનોને તાલીમ આપે છે

વધુ