બંધ

જીલ્લા વિશે

બનાસકાંઠા જિલ્લો ભારત દેશ ના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લોમાં એક છે. આ જિલ્લાનુ વહીવટી તંત્ર નુ હેડક્વાર્ટર પાલનપુર છે જે ગુજરાતનુ મોટુ શહેર છે. બનાસકાંઠા જિલ્લો પશ્વિમમાં ૨૩.૩૩ થી ૨૪.૪૫ અક્ષાંસ અને પુર્વ માં ૭૨.૧૫ થી ૭૩.૮૭ આવેલો છે. બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યની ઉત્તર-પુર્વે આવેલો છે. માઉંટ આબુ અને અરવ્લ્લી ની ગીરીમાળાની ખીણ માંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી આ જિલ્લાને નામ રાખવામાં આવેલુ છે.છે. આ જિલ્લા નુ રણ કચ્છ ના રણ સાથે જોડાયેલ છે. આ જિલ્લો અંબાજી મંદીર થી પ્રખ્યાત છે જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે.

ભૌગોલિક રીતે, બનાસકાંઠા ની સરહદ ઉત્તરમાં રાજસ્થાન રાજ્યને સ્પર્શે છે. બનાસકાંઠા જિલ્લાની પુર્વ માં સાબરકાંઠા, દક્ષિણમાં મહેસાણા તથા પશ્વિમ મા પાટણ જિલ્લો આવેલો છે. આ જિલ્લા ના રણની સરહદ પાકિસ્તાનને અડે છે. વધુ વાંચો

“Visit https://dmawards.ndma.gov.in for applying for Subhash Chandra Bose Aapda Prabandhan Puraskar for the year 2022”. Last date for application is now 30th September, 2021.

મુખ્યમંત્રી ગુજરાત
માનનીય મુખ્ય મંત્રીશ્રી, ગુજરાત શ્રી ભુપેન્દ્ર પટેલ
શ્રી આનંદ બી. પટેલ
કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી આનંદ પટેલ, આઈએએસ
  • પ્રદર્શિત કરવા માટે કોઈ પોસ્ટ નથી
કલેકટર બનાસકાંઠા

ઇવેન્ટ્સ

કોઈ ઇવેન્ટ નથી

હેલ્પલાઇન નંબર

  • નાગરિક કોલ સેન્ટર - 155300
  • બાળ હેલ્પલાઇન - 1098
  • મહિલા હેલ્પલાઇન - 1091
  • રાહત અને બચાવ કમિશનર - 1070
વધુ ...