જીલ્લા વિશે
બનાસકાંઠા જિલ્લો ભારત દેશ ના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લોમાં એક છે. આ જિલ્લાનુ વહીવટી તંત્ર નુ હેડક્વાર્ટર પાલનપુર છે જે ગુજરાતનુ મોટુ શહેર છે. બનાસકાંઠા જિલ્લો પશ્વિમમાં ૨૩.૩૩ થી ૨૪.૪૫ અક્ષાંસ અને પુર્વ માં ૭૨.૧૫ થી ૭૩.૮૭ આવેલો છે. બનાસકાંઠા જિલ્લો ગુજરાત રાજ્યની ઉત્તર-પુર્વે આવેલો છે. માઉંટ આબુ અને અરવ્લ્લી ની ગીરીમાળાની ખીણ માંથી પસાર થતી બનાસ નદીના નામ પરથી આ જિલ્લાને નામ રાખવામાં આવેલુ છે.છે. આ જિલ્લા નુ રણ કચ્છ ના રણ સાથે જોડાયેલ છે. આ જિલ્લો અંબાજી મંદીર થી પ્રખ્યાત છે જે લાખો પ્રવાસીઓને આકર્ષે છે.
ભૌગોલિક રીતે, બનાસકાંઠા ની સરહદ ઉત્તરમાં રાજસ્થાન રાજ્યને સ્પર્શે છે. બનાસકાંઠા જિલ્લાની પુર્વ માં સાબરકાંઠા, દક્ષિણમાં મહેસાણા તથા પશ્વિમ મા પાટણ જિલ્લો આવેલો છે. આ જિલ્લા ના રણની સરહદ પાકિસ્તાનને અડે છે. વધુ વાંચો
સાર્વજનિક ઉપયોગિતાઓ
ઇવેન્ટ્સ
કોઈ ઇવેન્ટ નથી
હેલ્પલાઇન નંબર
-
નાગરિક કોલ સેન્ટર - 155300
-
બાળ હેલ્પલાઇન - 1098
-
મહિલા હેલ્પલાઇન - 1091
-
રાહત અને બચાવ કમિશનર - 1070