કુંભારીયા જૈન મંદિર, અંબાજી
દિશાકેટેગરી ઐતિહાસિક, ધાર્મિક
કુંભારીયા, અંબાજી મંદિરથી 1 કિલોમીટર દૂર હશે. તેની પાસે 13 મી સદીમાં શ્રી નામીનાથ ભગવાનની યાદમાં બનાવેલ ઐતિહાસિક જૈન મંદિર છે. નેમિનાથ ભગવાનની કુંભારિયા જૈન મંદિર હવે ગુજરાતમાં વારસો કેન્દ્ર છે. દિવાલ પર સુંદર કોતરકામ તે મંદિરના મુખ્ય આકર્ષણ છે.
તે વર્ષ 1032 માં વિમલાસા દ્વારા બનાવવામાં આવેલ 360 મંદિરના સમૂહના અવશેષોમાંથી છે. તે એક મહાન ઇતિહાસ ધરાવે છે. અને તે હવે ગુજરાતમાં વારસો કેન્દ્ર છે. જૈન મંદિરમાં ધાર્મશાલાની સુવિધા છે અને ભક્તો માટે પણ ભોજનશાળા છે.
ફોટો ગેલેરી
કેવી રીતે પહોંચવું:
વિમાન દ્વારા
નજીકનું એરપોર્ટ અમદાવાદ છે.
ટ્રેન દ્વારા
નજીકનું રેલ્વે સ્ટેશન પાલનપુર છે.
માર્ગ દ્વારા
સૌથી નજીકનું બસ સ્ટેન્ડ અંબાજી છે