બંધ

નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ

અરજદાર આ સેવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ તમામ એપ્લિકેશન સામાન્ય સેવા પોર્ટલ એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી અને એપ્લિકેશન માટે કૃપા કરી ડિજિટલ ગુજરાત પોર્ટલની વિગતો જુઓ. ઓનલાઇન અરજી અંગે કોઈ પણ પ્રશ્ન માટે તમે ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર ડિજિટલ ગુજરાત હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો.

  • બીસીકે-૧૨ મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય
  • બીસીકે-૧0 ભોજન બિલ સહાય
  • બીસીકે-૫ અનુસૂચિત જાતિની વિદ્યાર્થીનીઓને રાજ્ય સરકારશ્રીની પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિ
  • બીસીકે-૬.૧ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારશ્રીની પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિ
  • બીસીકે-૧૧ એમ.ફીલ, પી.એચ.ડીના વિદ્યાર્થીઓને ફેલોશીપ
  • બીસીકે-૧૩ તકનીકી ડિપ્લોમાં વ્યવસાયિક અને ઔદ્યોગિક સંસ્થામાં અભ્યાસ માટે સ્વામી વિવેકાનંદ યોજના
  • બીસીકે-૬.૧ અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને ભારત સરકારશ્રીની પોષ્ટમેટ્રીક શિષ્યવૃતિ (ફ્રીશીપકાર્ડ ધરાવતા વિદ્યાર્થીઓ માટે)

 

મુલાકાત: https://www.digitalgujarat.gov.in

જન સેવા કેન્દ્ર

જોરાવર કોમ્પ્લેક્સ પાસે, પાલનપુર, બનાસકાંઠા
સ્થાન : બનાસકાંઠા | શહેર : પાલનપુર | પીન કોડ : 385001
ફોન : 18002335500