બંધ

આદિજાતિ વિકાસ વિભાગ

અરજદાર આ સેવાઓ માટે ઓનલાઇન અરજી કરી શકશે. આ તમામ એપ્લિકેશન સામાન્ય સેવા પોર્ટલ એટલે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી અને એપ્લિકેશન માટે કૃપા કરી ડિજિટલ ગુજરાત પોર્ટલની વિગતો જુઓ. ઓનલાઇન અરજી અંગે કોઈ પણ પ્રશ્ન માટે તમે ૧૮૦૦૨૩૩૫૫૦૦ પર ડિજિટલ ગુજરાત હેલ્પ ડેસ્ક પર સંપર્ક કરી શકો છો.

  • વીકેવાય-૧૫૭ કોલેજ સંલગ્ન છાત્રાલયોમા ફુડબીલ સહાય
  • વીકેવાય-૧૬૪ મેડીકલ, એન્જીનીયરીંગ, ડીપ્લોમાના વિદ્યાર્થીઓને સાધન સહાય
  • વીકેવાય-૧૫૮ તકનીકી અને ડિપ્લોમા વ્યાવસાયિક અને ઔદ્યોગિક અભ્યાસક્રમ માટેની સ્વામી વિવેકાનંદ યોજના
  • વીકેવાય-૧૫૬ વાર્ષિક ૨.૫૦ થી વધુ આવક ધરાવતા કુટુમ્બની કન્યાઓ માટેની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ
  • ST વિદ્યાર્થીઓ શિક્ષણ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ અમબ્રેલા યોજના
  • ST વિદ્યાર્થીઓ શિક્ષણ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ અમબ્રેલા યોજના (ફક્ત ફ્રીશિપ કાર્ડના વિદ્યાર્થી)
  • કન્યાઓ માટે પોસ્ટ-મેટ્રિક શિષ્યવૃત્તિ (2.50 લાખથી વધુ વાર્ષિક કુટુંબની આવક હોય છે) (ફ્રીશીપ કાર્ડ / તબીબી લોન ફક્ત વિદ્યાર્થી)

મુલાકાત: https://www.digitalgujarat.gov.in

જન સેવા કેન્દ્ર

કેન્દ્ર , જોરાવર કોમ્પ્લેક્સ પાસે, પાલનપુર, બનાસકાંઠા
સ્થાન : બનાસકાંઠા | શહેર : પાલનપુર | પીન કોડ : 385001
ફોન : 18002335500