બંધ

ટેન્ડર

ટેન્ડર
શીર્ષક વર્ણન પ્રારંભ તારીખ અંતિમ તારીખ ફાઇલ
રદી-પસ્તી ઉપાડવા માટેનું ટેન્ડર 2023-24

બનાસકાંઠા જિલ્લાની રાજ્ય સરકારશ્રીની તમામ કચેરીઓમાંથી વર્ષ: 2023-24 માટે વર્ગ અ , બ, ક ની રદ્દી -પસ્તી ઉપાડવાનો ઈજારો આપવાનો હોઈ, રસ ધરાવતા વ્યક્તિ / સંસ્થાઓએ તા. 28/02/2023 થી 15/03/2023 દરમ્યાન જાહેર રાજા સિવાયના કામકાજના દિવસોએ 15:00 કલાક સુધીમાં કલેકટર કચેરી, પાલનપુર રેકર્ડ શાખામાંથી કોરા ટેન્ડર ફોર્મ મેળવી લેવાના રહેશે.

28/02/2023 15/03/2023 જુઓ (812 KB)
રદી-પસ્તી ઉપાડવા માટેનું ટેન્ડર

રદી-પસ્તી ઉપાડવા માટેનું ટેન્ડર ૧૩-૯-૨૦૨૧ થી ૨૭-૯-૨૦૨૧

13/09/2021 28/09/2021 જુઓ (2 MB)
રદી પસ્તી ઉપાડવા માટેનું ટેન્ડર ૨૬-૭-૨૦૨૧ થી ૧૩-૦૮-૨૦૨૧

રદી પસ્તી ઉપાડવા માટેનું ટેન્ડર ૨૬-૭-૨૦૨૧ થી ૧૩-૦૮-૨૦૨૧

22/07/2021 14/08/2021 જુઓ (2 MB)
બનાસકાંઠા જિલ્લામાં ગામ નમૂનો નં 7/12 ના પાનિયા સ્કેન કરી ડેટાબેઝ તૈયાર કરવા બાબત

બનાસકાંઠા જિલ્લામાં ગામ નમૂનો નં 7/12ના હસ્થલિખિત પાનિયા સ્કેન કરી ડાટાબેઝ તૈયાર
કરવા અનુભવી અને પ્રતિષ્ઠિત અગેંસિયો પાસેથી ઓનલઈને ટેન્ડર પદ્ધતિ અનુસાર ભાવો માંગવામાં આવે છે.

23/07/2018 02/08/2018 જુઓ (236 KB)