રેકોર્ડ /રદ્દી-પસ્તી /2024-25
શીર્ષક | વર્ણન | પ્રારંભ તારીખ | અંતિમ તારીખ | ફાઇલ |
---|---|---|---|---|
રેકોર્ડ /રદ્દી-પસ્તી /2024-25 | બનાસકાંઠા જિલ્લાની રાજ્ય સરકારશ્રીની તમામ કચેરીઓમાંથી વર્ષ ૨૦૨૪-૨૫ માટે વર્ગ અ.બ.ક. ની રદ્રી-પસ્તી ઉપાડવાનો ઈજારો આપવાનો હોઇ, રસ ધરાવતા વ્યક્તિ/સંસ્થાઓએ દેનિક અખબારમાં જાહેર નિવિદા પ્રસિદ્ધ થયા તારીખથી તા.૦૯/૦૫/૨૦૨૫ દરમ્યાન જાહેર રજા સિવાયના કામકાજના દિવસોએ ૧૫:૦૦ કલાક સુધીમાં કલેક્ટર કચેરી, પાલનપુર રેકર્ડ શાખામાંથી કોરા ટેન્ડર ફોર્મ મેળવી લેવાના રહે |
24/04/2025 | 31/12/2025 | જુઓ (4 MB) |